રસોઈ ની રાણી જીરા નો સંભારો
જીરા નો સંભારો
સામગ્રી
એક વાટકી શેકેલું જીરૂં પાવડર
એક વાટકી મરચું
એક ચમચી હળદર
ત્રણ ચમચી ધાણાજીરૂ,એક ચમચી હિંગ
સ્વાદ અનુસાર પાકું મીઠું
એક ચમચી સંચળ,2 ચમચી તેલ
એક ચમચી આમચૂર પાઉડર
(સંચળ નેં આમચૂર ન નાખવું હોય તો ચાલે)
વિધિ
તેલ ગરમ કરી હિંગ પછી જીરૂ નાખવું મરચું બધો મસાલો નાંખવો સાવ ઠંડો થાય પછી એયર ટાઇટ ડબ્બા માં ભરી લો.