દાદીમાનું વૈદું આ' ડિટોક્સ વોટર'થી દિવસની કરો શરૂઆત અને ઘણા પ્રકારની હેલ્થ પ્રોબ્લેમથી રહો દૂર *
⭕️ આ' ડિટોક્સ વોટર'થી દિવસની કરો શરૂઆત અને ઘણા પ્રકારની હેલ્થ પ્રોબ્લેમથી રહો દૂર *
દિવસની શરૂઆત ડિટોક્સ વોટરની સાથે કરવાથી આરોગ્યને ઘણા પ્રકારના ફાયદા મળે છે.
જેના દ્વારા * શરીરની અંદર જામેલી ગંદકીને સરળતાથી બહાર કાઢવામાં આવી શકે છે. * ડિટોક્સ વોટર * ઈમ્યુનિટી વધારે છે, * જેનાથી ઘણા પ્રકારની બીમારીઓથી બચી શકાય છે.
આ સિવાય આ એનર્જી બૂસ્ટરની જેમ પણ કામ કરે છે.
* 🟤 સોમવાર *
દિવસની શરૂઆત આદું, લીંબુ અને હળદરના પાણીથી કરો. આ ઈમ્યુનિટી વધારવાની સાથે પાચન અને વેટ લોસમાં લાભદાયી છે.
* 🟣 મંગળવાર *
સવારે મેથી દાણા વાળું પાણી પીવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને સાથે જ આ મેટાબોલિઝ્મ વધારવામાં પણ ખૂબ અસરદાર છે.
* 🔵 બુધવાર *
સવારે દૂધવાળી ચા ને સાઈડ કરીને જીરાનું પાણી પીવો જે તમારા વજનને ઘટાડે છે અને સાથે જ આનું થોડું પ્રમાણ પાચન સંબંધિત મુશ્કેલી દૂર કરવા માટે પૂરતું છે.
* 🟢 ગુરુવાર *
આ દિવસે અજમાનું પાણી પીવો. જે ગેસ, બ્લોટિંગ, અપચો કે પેટ સંબંધિત મોટાભાગની સમસ્યાઓને કારગર સારવાર છે.
* 🟡 શુક્રવાર *
લીંબુ, કાકડી કે ખીરા વાળું પાણી પીને સવારની શરૂઆત કરી શકો છો. આ તમને આખો દિવસ હાઈડ્રેટ રાખવાની સાથે તાજા પણ રાખશે અને આને પીવાથી બોડી પણ ડિટોક્સ થશે.
* 🟠 શનિવાર *
ફુદીનો અને તુલસીના બીજ પીવાથી બ્લોટિંગની પ્રોબ્લેમ દૂર થાય છે. આ સિવાય આ શરીરની જામેલી ગંદરીને દૂર કરીને તમને હેલ્ધી રાખવામાં મદદ કરશે.
* 🔴 રવિવાર *
આ દિવસની શરૂઆત તમે વરિયાળીના પાણીથી કરી શકો છો. તેનાથી પાચન તંદુરસ્ત રહે છે. વજન ઘટાડવામાં મદદ મળે છે અને પેટ ફૂલવાની સમસ્યા પણ દૂર થાય